US Shooting: અમેરિકાના ઉત્તર-પશ્ચિમ મેક્સિકોમાં થયો અંધાધૂંધ ગોળીબાર, આટલા લોકોના ઘટનાસ્થળે જ નિપજ્યા મોત

by kalpana Verat
US Shooting 6 Killed, 26 Injured In Shooting At Party In Mexico Cops

 News Continuous Bureau | Mumbai 

US Shooting:

  • અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. 
  • આ વખતે ઉત્તર-પશ્ચિમી મેક્સિકોમાં ગોળીબરની ઘટના બની છે જેમાં 6 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. 
  • ગોળીબારની ઘટનામાં અન્ય 26 લોકો ઘાયલ થયા છે. 
  • શરૂઆતની તપાસમાં જાણ થઈ છે કે આ હુમલો એક ગુનાઈત સમૂહના નેતા પર કરાયો હતો જેના પર હત્યાના પ્રયાસ સહિત અનેક મામલે ધરપકડ વૉરન્ટ ઈશ્યૂ કરાયા હતા.  
  • મહત્વનું છે કે મેક્સિકોમાં આવી ઘટના અવારનવાર બને છે 

આ સમાચાર પણ વાંચો : Surat : દિવ્યાંગોની આર્થિક ઉન્નતિ માટે સરકારની નવીન પહેલઃ દિવ્યાંગ સાહસિકો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓની ખરીદી માટે દસ દિવસીય ‘દિવ્ય કલા મેળા’નો શુભારંભ

 

Join Our WhatsApp Community