News Continuous Bureau | Mumbai
USA Election :
- ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેમની ઉમેદવારી રદ કરી છે.
- સાથે અમેરિકા ફર્સ્ટ પેટ્રિઓટ (દેશભક્ત) ડોનાલ્ડ ટ્રમ્પને ટેકો આપ્યો છે.
- હવે ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય માત્ર નિક્કી હેલી અને રોન ડીસેન્ટિસ રેસમાં બાકી છે.
- ઉલ્લેખનીય છે કે તેઓ અમેરિકન રાજ્ય આયોવામાં રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવારી માટેની ચૂંટણી હારી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : Skin Care Tips : ચમકદાર ત્વચા માટે ફોલો કરો આ કોરિયન સ્કિન કેર રૂટીન.. ચહેરા પર આવશે નિખાર..
Join Our WhatsApp Community