USA Election : વિવેક રામાસ્વામી નહીં બની શકે USAના રાષ્ટ્રપતિ: રેસમાંથી થયા બહાર, આ ઉમેદવારને આપ્યું સમર્થન

by kalpana Verat
USA Election Vivek Ramaswamy Quits Presidential Race, Backs Trump

News Continuous Bureau | Mumbai

USA Election : 

  • ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેમની ઉમેદવારી રદ કરી છે. 
  • સાથે અમેરિકા ફર્સ્ટ પેટ્રિઓટ (દેશભક્ત) ડોનાલ્ડ ટ્રમ્પને ટેકો આપ્યો છે. 
  • હવે ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય માત્ર નિક્કી હેલી અને રોન ડીસેન્ટિસ રેસમાં બાકી છે. 
  • ઉલ્લેખનીય છે કે  તેઓ અમેરિકન રાજ્ય આયોવામાં રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવારી માટેની ચૂંટણી હારી ગયા હતા.  

આ સમાચાર પણ વાંચો :  Skin Care Tips : ચમકદાર ત્વચા માટે ફોલો કરો આ કોરિયન સ્કિન કેર રૂટીન.. ચહેરા પર આવશે નિખાર..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More