244
News Continuous Bureau | Mumbai
WFI Election row :
- ભારતીય રમત મંત્રાલયે રવિવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા માટે એક મોટો નિર્ણય લીધો છે.
- રમત મંત્રાલયે સંજયસિંહના નેતૃત્વમાં તાજેતરમાં ચૂંટાયેલા નવા રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું છે.
- સાથે જ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ને રેસલિંગ ફેડરેશનની બાબતોનું સંચાલન કરવા માટે એડહોક કમિટી બનાવવા જણાવ્યું છે.
- WFIની ચૂંટણી 3 દિવસ પહેલાં 21મી ડિસેમ્બરે યોજાઈ હતી, જેમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ નવા પ્રમુખ બન્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Corona Variant JN.1: મહારાષ્ટ્રના થાણેમાં કોરોનાનો કહેર… 20 દર્દીઓમાંથી જેએન.1 વેરિઅન્ટના આટલા નવા કેસ નોંધાયા.. જાણો વિગતે..
Join Our WhatsApp Community