WFI Election row : બ્રિજભૂષણને ધોબી પછાડ, તાજપોશીના ગણતરીના દિવસમાં જ ઘરભેગા થયા સંજયસિંહ, રમત મંત્રાલયે લીધો આ મોટો નિર્ણય..

by kalpana Verat
WFI Election row Govt action after wrestlers' 'dangal', suspends Wrestling Federation of India

News Continuous Bureau | Mumbai 

WFI Election row :

  • ભારતીય રમત મંત્રાલયે રવિવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા માટે એક મોટો નિર્ણય લીધો છે. 
  • રમત મંત્રાલયે સંજયસિંહના નેતૃત્વમાં તાજેતરમાં ચૂંટાયેલા નવા રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું છે. 
  • સાથે જ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ને રેસલિંગ ફેડરેશનની બાબતોનું સંચાલન કરવા માટે એડહોક કમિટી બનાવવા જણાવ્યું છે. 
  • WFIની ચૂંટણી 3 દિવસ પહેલાં 21મી ડિસેમ્બરે યોજાઈ હતી, જેમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ નવા પ્રમુખ બન્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Corona Variant JN.1: મહારાષ્ટ્રના થાણેમાં કોરોનાનો કહેર… 20 દર્દીઓમાંથી જેએન.1 વેરિઅન્ટના આટલા નવા કેસ નોંધાયા.. જાણો વિગતે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More