News Continuous Bureau | Mumbai
WI vs ENG:
- ગ્રુપ સ્ટેજની ચારેય મેચ જીતનાર વેસ્ટ ઈન્ડિઝનું ઘમંડ ઈંગ્લેન્ડ તોડી દીધું છે.
- T20 વર્લ્ડ કપની સુપર-8ની બીજી મેચમાં ઇંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું છે.
- વેસ્ટ ઈન્ડિઝે આપેલા 181 રનના ટાર્ગેટને ઇંગ્લિશ ટીમે 17.3 ઓવરમાં જ ચેઝ કરી લીધો.
- ઇંગ્લેન્ડ તરફથી ફિલ સોલ્ટ 47 બોલમાં 87* રન અને જોની બેયરસ્ટોએ 26 બોલમાં 48* રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે 97* રનની ભાગીદારી થઈ હતી.
- ફિલ સોલ્ટને તેની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Tamil Nadu hooch tragedy: તમિલનાડુમાં મોટો લઠ્ઠાકાંડ.. ઝેરી દારુ પીવાથી આટલા લોકોનાં મોત, 60ની હાલત ગંભીર; મુખ્યમંત્રી-રાજ્યપાલ આઘાતમાં..