Women’s Asia Cup Final, Ind vs SL : ભારતને હરાવી એશિયા કપ ચેમ્પિયન બન્યું શ્રીલંકા, બનાવ્યા આ શાનદાર રેકોર્ડ..

by kalpana Verat
Women’s Asia Cup Final, Ind vs SL Sri Lanka Women Won First Asia Cup 2024

News Continuous Bureau | Mumbai 

Women’s Asia Cup Final, Ind vs SL :

  • શ્રીલંકાએ વુમન્સ એશિયા કપ 2024નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે.
  • શ્રીલંકાની ટીમે ફાઇનલમાં ભારતને 8 વિકેટે હરાવ્યું છે. 
  • આ સાથે ભારત અને બાંગ્લાદેશ બાદ તેઓ એશિયા કપ જીતનારી ત્રીજી મહિલા ટીમ પણ બની ગઈ છે.
  •  તદુપરાંત ભારત બીજી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં હારી ગયું. 
  • આ ટીમ અગાઉ 2018માં બાંગ્લાદેશ સામે હારી હતી. ભારતે 7 વખત વુમન્સ એશિયા કપ જીત્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Surat : સુરત જિલ્લા અને શહેરીકક્ષાએ ‘બાળ પ્રતિભા શોધ’ સ્પર્ધાઓનું આયોજન.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More