Yemen : હુથીઓના આતંક વચ્ચે યમનના પીએમ માઈનને કરાયા બરતરફ, સાઉદી અરેબિયાના નજીકના આ નેતા બન્યા નવા વડાપ્રધાન..

by kalpana Verat
Yemen Yemen appoints foreign minister Ahmed Awad Bin Mubarak as new PM

News Continuous Bureau | Mumbai

 Yemen :  

  • યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રપતિ પરિષદે એક અનપેક્ષિત પગલું ભરતાં પીએમ માઈન અબ્દુલ મલિક સઈદને બર્ખાસ્ત કરી દીધા છે.
  • હવે વિદેશમંત્રી અહેમદ અવદ બિન મુબારકને દેશના નવા વડાપ્રધાન જાહેર કર્યા છે.
  • જોકે રાષ્ટ્રપતિ પરિષદે આ ફેરબદલનું કારણ જણાવ્યું નથી.
  • આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે અમેરિકાના નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધન યમનમાં ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓને નિશાન બનાવી રહ્યા છે
  • મહત્વનું છે કે તેઓ 2018થી યમનના વડાપ્રધાન હતા.  

આ સમાચાર પણ વાંચો : Factory Blast: મધ્ય પ્રદેશમાં ફટાકડાની ફેકટરીમાં જોરદાર વિસ્ફોટ, 7 લોકોના મોત અને આટલા લોકો થયા ઘાયલ.. જુઓ વિડીયો…

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More