184
Join Our WhatsApp Community
- રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ માં ભાગ લેનાર 4 ભારતીય ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
- સચિન તેંડુલકર, યુસુફ પઠાણ અને એસ બદ્રીનાથ પોઝિટિવ આવ્યા હતા. હવે ઇરફાન પઠાણ પોઝિટિવ હોવાનું જણાયું છે.
- છત્તીસગઢના રાયપુરમાં આયોજિત રોડ સેફટી વર્લ્ડ સિરીઝ માં 6 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારત ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડની ટીમ સામેલ છે.
You Might Be Interested In