બ્રેકિંગ ન્યુઝ : ભારત ઓસ્ટ્રેલિયા સામે જીતી ગયું. જાણો વિગત

  • ભારતે 328 રનનો પીછો કરતાં 3 વિકેટે મેચ જીતી, શ્રેણી 2-1એ પોતાના નામે કરી
  •  
  • ભારતે પહેલીવાર સતત ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી 
  • ઓસ્ટ્રેલિયા 32 વર્ષ ગાબામાં ટેસ્ટ મેચ હાર્યું છે. અગાઉ1988માં વેસ્ટ ઇન્ડિઝ સામે હાર્યા હતા. અહીં 24 ટેસ્ટથી અપરાજિત હતા.
  • પૂજારાએ પોતાના કરિયરની સૌથી ધીમી ફિફટી ફટકારતા 211 બોલમાં 56 રન કર્યા.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *