287
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતના 94 વર્ષીય ભગવાની દેવી ડાગરે(Bhagwani Devi Dagar ) 'મન હોય તો માળવે જવાય' એ કહેવતનું જીવતું જાગતું ઉદાહરણ પુરુ પાડ્યું છે.
ફિનલેન્ડમાં(Finland) વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં(World Masters Athletics) 94 વર્ષનાં મહિલા ભગવાની દેવીએ એક ગોલ્ડ(Gold medal) અને બે બ્રોન્ઝ મેડલ(Bronze medal) જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે.
ભગવાની દેવીએ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં(World Masters Athletics Championships) 24.74 સેકન્ડમાં 100 મીટરની સ્પ્રિન્ટ ઇવેન્ટમાં(Sprint event) ગોલ્ડ મેડલ જીત્યો છે.
આ સાથે તેમણે ગોળા ફેંકમાં(Throw ball) પણ બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
આ સમાચાર પણ વાંચો : ભારતીય બોલરો પાણીમાં- બેયરસ્ટો – રુટે ઈંગ્લેન્ડને અપાવી ઐતિહાસિક જીત-આટલા વિકેટે હારી ટીમ ઈંડિયા
You Might Be Interested In