ક્રિકેટના સુપરસ્ટાર ધોની ના માતા પિતા ને થયો કોરોના. કેવું છે સ્વાસ્થ્ય? જાણો અહીં…

by Dr. Mayur Parikh
  • મહેન્દ્રસિંહ ધોની ના પિતા પાનસિંહ ધોની અને તેની માતા દેવકી બેન ધોની નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
  • આ બંને કોરોના ના સામાન્ય લક્ષણો દેખાતા તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો છે.
  • ડોક્ટરો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હાલ આ બન્નેનું સ્વાસ્થ્ય ઠીક છે. તેમજ ઇન્ફેક્શન હજી તેમનાં ફેફસાં સુધી પહોંચ્યું નથી.

મહારાષ્ટ્રના આ જિલ્લામાં ૪૫ વર્ષથી ઉપરના લોકો રસી નહીં લે તો કાર્યવાહી થશે.
 
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More