News Continuous Bureau | Mumbai
પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન અને ચેસના લેજન્ડ રહી ચૂકેલા ભારતના વિશ્વનાથન આનંદને મોટી જવાબદારી મળી છે.
વિશ્વનાથન આનંદની ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનના ડેપ્યુટી પ્રેસિડન્ટ પદે વરણી કરવામાં આવી છે.
તેમને તેમના હરીફ એન્ડ્રીની સામે 157 વોટ મળ્યાં હતા અને આ રીતે તેઓ પ્રેસિડન્ટ પદ ચૂંટાઈ આવ્યાં
દરમિયાન રશિયાના આર્કાડી ડ્વોર્કોવિક ફરી વાર પ્રેસિડન્ટ પદે ચૂંટાયા છે.
ઉલ્લેખનીય છે કે ચેસના ભારતના દિગ્ગજ ખેલાડી વિશ્વનાથન આનંદ ઇન્ટરનેશનલ ચેસનું જાણીતું નામ છે. તેમણે ચેસમાં સંખ્યાબંધ ટાઈટલ અને એવોર્ડ જીત્યા છે.