Site icon

આયરલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત- ઋષભ પંતને અપાયો આરામ-તો આ ગુજરાતી ખેલાડીને સોંપાઈ કમાન

News Continuous Bureau | Mumbai 

ભારત(India) અને આયરલેન્ડ(Ireland) વચ્ચે બે ટી-20 રમાનાર છે અને તે માટે ટીમ ઈન્ડિયા(Team India) આયરલેન્ડનો પ્રવાસ ખેડશે.

Join Our WhatsApp Community

બીસીસીઆઈએ હાર્દિક પંડ્યાને કેપ્ટન અને ભુવનેશ્વર કુમારને(Bhuvneshwar Kumar) વાઈસ કેપ્ટન(Vice Captain) તરીકે જાહેર કર્યો છે. 

જોકે આ સિરિઝમાં ઋષભ પંતને(Rishabh Pant) લેવાયો નથી, તેને આરામ અપાયો છે જ્યારે સૂર્યકુમાર યાદવને(Suryakumar yadav) ટીમમાં લેવાયો છે.

ઈંગ્લેન્ડ પ્રવાસ અગાઉ ટીમ ઈન્ડિયાને આયર્લેન્ડ સામે બે મેચની ટી-20 શ્રેણી રમવાની છે. 

આ બંને મેચ 26 અને 28 જૂને રમાશે. જેનું પ્રસારણ ભારતીય સમયાનુસાર રાત્રે 9 વાગ્યે કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  શું તમને ખબર છે કે બીસીસીઆઈને બોલરના પ્રતિ બોલ નાખવા પાછળ 50 લાખ રૂપિયાની કમાણી થાય છે-જાણો રસપ્રદ આંકડા

ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
Exit mobile version