Site icon

વિદેશની ધરતી પર ભારતીય તિકડીએ કરી કમાલ – મહિલા ટીમે 10 મીટર એર રાઇફલમાં જીત્યો આ મેડલ

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ભારતે અઝરબૈજાનના(Azerbaijan) બાકુમાં(Baku) ચાલી રહેલા ISSF વર્લ્ડ કપમાં(World Cup) મહિલા 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં(Air Rifle Team Event) સુવર્ણ ચંદ્રક(Gold medal) સાથે પોતાનું ખાતું ખોલ્યું છે.

ભારતની ત્રણેય ઈલેવેનિલ વાલારિવાન(elavenil valarivan), રમિતા(Ramita)  અને શ્રેયા અગ્રવાલએ(Shreya Agarwal) આ કમાલ કરી અને દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

ભારતીય ત્રિપુટીએ(Indian trio) ડેનમાર્કની(Denmark) અન્ના નીલ્સન(Anna Nielsen), એમ્મા કોચ(Emma Koch) અને રિક્કે મેંગ ઈબ્સેનને(Rick Meng Ibsen) 17-5થી હરાવ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે વિશ્વની ભૂતપૂર્વ નંબર વન શૂટર્સ ઈલાવેનિલ, રમિતા અને શ્રેયા સોમવારે 2 રાઉન્ડના ક્વોલિફિકેશન બાદ ફાઇનલમાં પહોંચી હતી.

આ સમાચાર પણ વાંચો : ભારતની દીકરીએ પેરા વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ, પ્રાચી યાદવે મહિલા વીએલ2 200 મીટરમાં જીત્યો આ મેડલ… 

India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Hardik Pandya FIR : હાર્દિક પંડ્યા વિવાદમાં સપડાયો, તિરંગાના અપમાનના મામલે પુણેમાં ફરિયાદ દાખલ; શું વધશે સ્ટાર ઓલરાઉન્ડરની મુશ્કેલી
Exit mobile version