269
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર, 2021
ગુરુવાર
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ ઈન્ડોનેશિયા ઓપન સુપર 1000 બેડમિન્ટન ટૂર્નામેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.
પીવી સિંધુએ બુધવારે જાપાનની આયા ઓહોરી સામે ત્રણ ગેમના મુકાબલામાં જીત નોંધાવી છે.
આ જીત સાથે સિંધુનો જાપાનીઝ સામેનો રેકોર્ડ વધુ સુધર્યો હતો અને તે 11-0થી આગળ થઈ ગઈ છે.
પીવી સિંધુ હવે આગામી રાઉન્ડમાં 23 વર્ષીય જર્મન શટલર યવોન લી સામે ટકરાશે.
ત્રીજી ક્રમાંકિત ભારતીય અને વિશ્વની 26 ક્રમાંકિત લી વચ્ચે આ પ્રથમ મુકાબલો હશે.
ઉલ્લેખનીય છે કે ટોક્યો ઓલિમ્પિક બાદ સિંધુએ અત્યાર સુધી કોઈ મોટો ખિતાબ જીત્યો નથી.
દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, માત્ર આ વાહનોને જ આપી મંજૂરી
You Might Be Interested In