મહિલા વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન દોડવીર મિલ્ખા સિંહના પત્ની નિર્મલ કૌરનું 85 વર્ષની વયે નિધન થયું છે.
મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા
તેમના નિધન પર પરિવારે કહ્યું કે, ‘અમને તે જણાવતા દુખ થઈ રહ્યું છે કે કોવિડ વિરુદ્ધ બહાદુરીથી જંગ લડતા નિર્મલ મિલ્ખા સિંહનું નિધન થઈ ગયું છે.’
ઉલ્લેખનીય છે કે તેઓ આશરે ત્રણ સપ્તાહ પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા.
નરેન્દ્ર મોદીના મિત્ર ને વડાપ્રધાન પદેથી ખસેડીને આ વ્યક્તિ ઇઝરાયેલના નવા વડાપ્રધાન બન્યા