Site icon

ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાની વધુ એક સિદ્ધિ- ધારદાર ભાલાથી તોડ્યો પોતાનો જ નેશનલ રેકોર્ડ-જુઓ વિડીયો જાણો વિગતે  

 News Continuous Bureau | Mumbai

ભારત(India) માટે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ(Olympic Gold medal) જીતનાર નીરજ ચોપરાએ(Neeraj Chopra) નવો નેશનલ રેકોર્ડ(National Record) બનાવ્યો છે. 

Join Our WhatsApp Community

તેણે ફિનલેન્ડમાં(Finland) પાવો નુર્મી ગેમ્સમાં(Paavo Nurmi Games) 89.30 મીટરનો થ્રો(Javelin throw) કરીને આ સિદ્ધિ મેળવી છે.

આ સાથે તેણે પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ સુધાર્યો અને સિલ્વર મેડલ(Silver medal) જીત્યો છે. 

અગાઉ નીરજે ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics) દરમિયાન 87.58 મીટરના થ્રો સાથે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : ફૂટબોલ ટુર્નામેન્ટમાં હારથી ભડક્યા અફઘાન ખેલાડીઓ- મેદાન પર જ ભારતીય ખેલાડીઓ સાથે કરી હાથાપાઈ- જુઓ વિડીયો- જાણો વિગતે

India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Hardik Pandya FIR : હાર્દિક પંડ્યા વિવાદમાં સપડાયો, તિરંગાના અપમાનના મામલે પુણેમાં ફરિયાદ દાખલ; શું વધશે સ્ટાર ઓલરાઉન્ડરની મુશ્કેલી
Exit mobile version