News Continuous Bureau | Mumbai
ઓલિમ્પિકના(Olympics) ગોલ્ડન બોય(Golden Boy) નીરજ ચોપરાએ(Neeraj Chopra) USAના યુજેનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં(World Athletics Championships) ધમાલ મચાવી દીધી છે.
તેણે આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં(championship final) પ્રથમ વખત ક્વોલિફાય(qualify) કર્યું છે.
જેવલિન થ્રોઅર(Star javelin thrower) નીરજે પોતાના પહેલા પ્રયાસમાં 88.39 મીટર દૂર ભાલો ફેંકીને મેન્સ ઈવેન્ટની(Men's event) ફાઈનલમાં(Finals) જગ્યા પાક્કી કરી લીધી.
આ ચેમ્પિયનશીપમાં 24 વર્ષના નીરજ ચોપરાની સાથે દુનિયાભરના 34 જેવલિન થ્રોઅર પણ હતા.
આ સમાચાર પણ વાંચો : શું ક્રિકેટને મળી ગયો નવો શેન વોર્ને- પાકિસ્તાનના બોલરે નાખ્યો એવો બોલ જેને Ball of the Century કહી શકાય- જુઓ વિડિયો
As the commentator predicted, "he wants one & done" #NeerajChopra does it pretty quickly & with ease before admin's laptop could wake up
With 88.39m, Olympic Champion from #India enters his first #WorldAthleticsChamps final in some style at #Oregon2022 pic.twitter.com/y4Ez0Mllw6
— Athletics Federation of India (@afiindia) July 22, 2022
