Site icon

ઓલિમ્પિયન સૌરભ ચૌધરીએ પ્રથમ વખત ૫૦ મીટર પિસ્તોલ સ્પર્ધામાં જીત્યો સુવર્ણપદક

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 27 નવેમ્બર 2021    
શનિવાર.

ભારતનું નામ વધુ એક ખીલાડીએ ઉજળું કર્યું. ખુબ જ જાણીતા અને પ્રખયાત ઓલિમ્પિયન સૌરભ ચૌધરીએ પ્રથમ વખત ૫૦ મીટર પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લેતા ૬૪મી નેશનલ શૂટિંગમાં ૫૬૪નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા ચૌધરીનો મેડલ ૬ ડિસેમ્બર સુધી ચાલનારી ચેમ્પિયનશિપમાં દિવસનો બીજો મેડલ હતો. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન શૂટરે ફ્રી-પિસ્તોલમાં ૨૮૭ સ્પર્ધકોનો સામનો કર્યો હતો.  આર્મીના રવિન્દર સિંહે સિલ્વર અને પ્રદીપ કુમારે બ્રોન્ઝ જીત્યો હતો.  ભારતીય રેકોર્ડ ધારક જીતુ રાય ૧૩મા સ્થાને છે.

Join Our WhatsApp Community

T20 વર્લ્ડ કપ 2021ની વિ‍યુઅરશિપે તોડ્યા જૂના તમામ રેકોર્ડ, ભારત-પાકિસ્‍તાન મેચે રચ્યો ઇતિહાસ; જાણો વિગતે

Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Hardik Pandya FIR : હાર્દિક પંડ્યા વિવાદમાં સપડાયો, તિરંગાના અપમાનના મામલે પુણેમાં ફરિયાદ દાખલ; શું વધશે સ્ટાર ઓલરાઉન્ડરની મુશ્કેલી
IPL 2026 Schedule Out: જાહેર થયું આઈપીએલ ૨૦૨૬નું ટાઈમ ટેબલ, RCB vs SRH વચ્ચે પ્રથમ મેચ; જાણો ક્યારે અને ક્યાં રમાશે તમારી ફેવરિટ ટીમની મેચ?
Sanju Samson Records: સંજૂ સેમસનનો વર્લ્ડ કપમાં જાદુ! દુનિયાના ટોપ-9 ખેલાડીઓમાં સામેલ થઈ તોડ્યા અનેક રેકોર્ડ; કોહલી-બુમરાહ પણ રહી ગયા જોતા
Exit mobile version