269
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પી.વી. સિંધુએ સ્વિસ ઓપન સુપર ૩૦૦ ટુર્નામેન્ટમાં વિમેન્સ સિંગલ્સ ટાઈટલ જીતી લીધું છે.
સિંધુએ ફાઇનલમાં થાઈલેન્ડની બુસાનન ઓંગબામરુંગફાનને સીધા સેટમાં હરાવી છે. તેણે થાઈ હરિફ સામે ૪૯ મિનિટમાં જ જીત હાંસલ કરી હતી.
પી.વી. સિંધુ સતત બીજા વર્ષે આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશી હતી.
આ સમાચાર પણ વાંચો : મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાંથી ભારત બહાર. આ ટીમ છેલ્લા બોલે મેચ જીતી ગઈ.
You Might Be Interested In