Site icon

પીવી સિંધુએ કર્યો કમાલ-કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમવાર જીત્યો આ મેડલ

News Continuous Bureau | Mumbai

ભારતની સ્ટાર શટલર(India's star shuttler) પીવી સિંધુએ(PV Sindhu) ભારતને 19મો ગોલ્ડ મેડલ(Gold Medal) અપાવ્યો છે.

Join Our WhatsApp Community

તેમણે સિંગલ્સ ફાઈનલ મેચમાં(singles final match) કેનેડાની(Canada) વર્લ્ડ નંબર-13 મિશેલ લી(Michelle Li)  ને સતત બે ગેમમાં કારમી હાર આપી છે. 

દુનિયાના નંબર 7 શટલર પીવી સિંધુનો સિંગલમાં આ પ્રથમ ગોલ્ડ મેડલ છે.

પહેલી ગેમમાં મિશેલએ સિંધુને થોડી ટક્કર આપી હતી પરંતુ બીજી ગેમમાં સિંધુએ તેમને કોઈ તક આપી નહીં. 

બે વખતના ઓલમ્પિક ચેમ્પિયન(Olympic champion) પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની (Commonwealth Games) છેલ્લી બે સિઝનમાં 2014માં બ્રોન્ઝ(Bronze) અને 2018માં સિલ્વર મેડલ(Silver Medal) જીત્યો છે.

આ સમાચાર પણ વાંચો : કોમનવેલ્થમાં ભારતનો દબદબો-આ ખેલાડી બની પ્રથમ વખત સુવર્ણ જીતનાર ખેલાડી

MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Exit mobile version