338
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
T20 વર્લ્ડ કપનો(T20 World Cup) સૌથી મોટો અપસેટ પહેલી જ મેચમાં જોવા મળ્યો છે.
રવિવારે રમાયેલી ક્વોલિફાઇંગ મેચમાં(qualifying match) નામિબિયાએ(Namibia) શ્રીલંકા(Sri Lanka) જેવી દિગ્ગજ ટીમને 55 રને પરાજય આપ્યો છે.
નામ્બિયાએ 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં શ્રીલંકાની આખી ટીમ 108 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ.
આ જીતનો હીરો જેન ફ્રાયલિંક(Jane Frylink) હતો. તેણે 28 બોલમાં 44 રન બનાવ્યા હતા. ત્યારપછી બે મહત્ત્વની વિકેટ પણ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ શ્રીલંકાની ટીમ પાકિસ્તાનને(Pakistan) એશિયા કપમાં(Asia Cup) હરાવીને ચેમ્પિયન બની હતી.
આ સમાચાર પણ વાંચો : એશિયા કપમાં ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન- શ્રીલંકાને પછાડ્યું- આ ખેલાડીએ છગ્ગા ફટકારીને અપાવી શાનદાર જીત
You Might Be Interested In