ઇન્ડિયા સામે વેસ્ટ ઈન્ડિઝનો તેની જ ધરતી પર વ્હાઇટ વોશ-વન–ડે મેચની સીરિઝમાં ભારતે મેળવી શાનદાર જીત- આ ખેલાડી બન્યો હીરો ઓફ ધ મેચ 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ત્રણ વન–ડે મેચની સીરિઝ(ODI series)માં ટીમ ઇન્ડિયા(India)એ વેસ્ટ ઈન્ડિઝ(West Indies)ને વ્હાઈટ વોશ કર્યું છે.

બુધવારે રમાયેલી મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન સાથે કેરેબિયન ટીમને 119 રનના મોટા અંતરથી હરાવી છે. 

આ વિજય સાથે જ ભારતે સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ(Clean sweep) પણ કર્યું છે. 

વરસાદથી બાધિત થયેલી આ મેચના હીરો શુભમન ગિલ(Shubhman Gill) બન્યા છે. 

ગિલ શાનદાર બેટિંગ સાથે 98 રનની અણનમ ઇનિંગ રમ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : થઈ જાઓ વિમાન યાત્રા માટે તૈયાર- આ એરલાઈન્સ એક સીટ સિલેક્શન અને ભોજન મફત આપી રહી છે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment