Site icon

ક્રિકેટપ્રેમીઓ માટે માઠા સમાચાર, આ દિવસે ધોની આઇપીએલ છોડી દેશે ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 6 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વન-ડે અને ટેસ્ટ મૅચમાંથી સંન્યાસ લીધા બાદ હવે IPLને પણ અલવિદા કહેશે. ધોનીના ચાહકો માટે આ આંચકાજનક સમાચાર છે.

ચેન્નઈ સુપરકિંગ્સ (CSK)ના કૅપ્ટન એમએસ ધોનીએ 6 ઑક્ટોબરના રોજ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આગામી વર્ષમાં તેમના ચાહકો તેમને અંતિમ વાર રમતા જોશે. તેઓ હવે એક જ વર્ષ માટે IPL સિઝન રમશે.

મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક આવતીકાલથી દર્શનાર્થીઓ માટે ખુલશે, દર કલાકે આટલા શ્રદ્ધાળુઓ દર્શન કરી શકાશે. પણ આ શરતો સાથે 

ચેન્નઈ સુપરકિંગ્સની 2022ની સિઝનથી પહેલાં થનારી મેગા લિલામી બાદ મોટા પરિવર્તનની શક્યતા છે. સંભાવના છે કે એમએસ ધોની અંતિમ વખત પીળી જર્સીમાં  જોવા મળશે.

Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Exit mobile version