320
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર.
દક્ષિણ આફ્રિકાના મહાન બેટ્સમેન એબી ડી વિલિયર્સે ક્રિકેટને અલવિદા કહી દીધું છે.
એબી ડી વિલિયર્સે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું પરંતુ હવે આ દિગ્ગજ ખેલાડીએ ફ્રેન્ચાઈઝી ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે.
એટલે કે હવે એબી ડી વિલિયર્સ ન તો આઈપીએલમાં રમશે અને ન તો તે બિગ બેશ, પીએસએલ કે અન્ય કોઈ લીગમાં રમતા જોવા મળશે.
એબી ડી વિલિયર્સે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી છે.
એ બી ડિવિલિયર્સે પોતાની ટી 20 કેરિયરમાં 9424 રન ફટકાર્યા છે.જેમાં 4 સદી અને 69 અડધી સદીનો સમાવેશ થાય છે.
એ બી ડિવિલિયર્સનુ એવરેજ 37.24નુ છે જે ટી-20 ફોર્મેટ પ્રમાણે તો ઘણુ વખાણવા લાયક છે.
વિવાદાસ્પદ કૃષિ કાયદો પાછો ખેંચવા પાછળ શું ઉત્તર પ્રદેશની ચૂંટણી જવાબદાર? જાણો વિગત.
You Might Be Interested In