278
Join Our WhatsApp Community
87 વર્ષમાં પહેલી વખત ફર્સ્ટ ક્લાસ ઘરેલું ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીનું આયોજન થઈ શકશે નહીં
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાએ નિર્ણય લીધો છે કે આ સિઝનમાં રણજી ટ્રોફીની જગ્યાએ વિજય હજારે ટ્રોફી રમવામાં આવશે.
બીસીસીઆઈ સચિવ જય શાહે ક્રિકેટ એસોસિએશનને મોકલેલા પત્રમાં લખ્યું છે કે આ નિર્ણય ક્રિકેટ એસો. તરફથી મળેલા ફિડબેક અને કોરોના વાયરસને કારણે લેવામાં આવ્યો છે.
You Might Be Interested In
