Site icon

બીસીસીઆઈનો મોટો નિર્ણય : 87 વર્ષમાં પહેલી વખત ભારતમાં રણજી ટ્રોફી નહીં રમાય, તેના બદલે યોજાશે આ ટૂર્નામેન્ટ.

87 વર્ષમાં પહેલી વખત ફર્સ્ટ ક્લાસ ઘરેલું ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીનું આયોજન થઈ શકશે નહીં 

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાએ નિર્ણય લીધો છે કે આ સિઝનમાં રણજી ટ્રોફીની જગ્યાએ વિજય હજારે ટ્રોફી રમવામાં આવશે.  

Join Our WhatsApp Community

બીસીસીઆઈ સચિવ જય શાહે ક્રિકેટ એસોસિએશનને મોકલેલા પત્રમાં લખ્યું છે કે આ નિર્ણય ક્રિકેટ એસો. તરફથી મળેલા ફિડબેક અને કોરોના વાયરસને કારણે લેવામાં આવ્યો છે.

 

Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Exit mobile version