Site icon

કેવું છે પીવી સિંધુનું ઘર ?? બૉલીવુડ અભિનેતા અનુપમ ખેરએ વીડિયો શેર કરીને બતાવ્યું.. જુઓ વિડીયો..

Anupam Kher PV Sindhu home-amazed awards trophies

 News Continuous Bureau | Mumbai

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના (Hindi film industry)  દિગ્ગજ અભિનેતા (veteran actor) અનુપમ ખેર (Anupam Kher) તાજેતરમાં બેડમિન્ટન ચેમ્પિયન (Badminton champion) પીવી સિંધુ (PV Sindhu) સાથે મુલાકાત કરી હતી અને તેને મળવા તેના ઘરે ગયા હતા.

Join Our WhatsApp Community

અભિનેતા અનુપમ ખેરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ (Social media account) પર બેડમિન્ટન સ્ટાર (Badminton star) પીવી સિંધુને મળવાનો એક પણ વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહેતા જોવા મળે છે કે, અરે તારા ઘરમાં ટ્રોફીના કારણે જગ્યા બચી નથી. ટ્રોફી અને કપ આખા ઘરમાં રાખવામાં આવ્યા છે. આ સાંભળીને સિંધુ મોટેથી હસી પડી.

આ સમાચાર પણ વાંચો: ડેડી ઉર્ફ ડોન અરુણ ગવળીનો ઝક્કાસ ડાન્સ, પરોલ પર બહાર આવેલો કુખ્યાત ડોન દીકરાના હલ્દી ફંકશનમાં નાચી ઉઠ્યો.. જુઓ વિડીયો

આ વીડિયોમાં અભિનેતાએ પીવી સિંધુના ઘરની સેર કરાવી હતી અને તે કેવું દેખાય છે તે બતાવ્યું હતું. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેનું આખું ઘર તેણે જીતેલી ટ્રોફીથી ભરેલું છે. તેના ઘરમાં હવે ટ્રોફીના કારણે જગ્યા બચી નથી. ટ્રોફી અને કપ આખા ઘરમાં રાખવામાં આવ્યા છે.
27 વર્ષની સિંધુ બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા છે. તેણે 2016 રિયો ગેમ્સમાં સિલ્વર અને 2021 ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) બ્રોન્ઝ (Bronze) જીત્યો હતો. બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth) દરમિયાન તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, તેમ છતાં પણ તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Exit mobile version