Site icon

ક્રિકેટ રસિકો માટે ગુડ ન્યૂઝ- ભારત-પાકિસ્તાન વચ્ચે આ તારીખે રમાશે મહામુકાબલો-જાણો સંપૂર્ણ કાર્યક્રમ

News Continuous Bureau | Mumbai

ક્રિકેટ રસિકો માટે ગુડ ન્યૂઝ છે. આગામી 27 ઓગસ્ટ(AUgust)થી યુએઈ(UAE)માં એશિયા કપ(Asia CUp) શરૂ થઈ રહ્યો છે. ત્યારે હવે  એશિયા કપ-2022નો કાર્યક્રમ(Asia cup Shecdual) જાહેર કરી દેવામાં આવ્યો છે. એશિયા કપ આ વર્ષે T20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટ(Tournament)ની શરૂઆત 27 ઓગસ્ટે થશે અને ફાઈનલ(Final) 11 સપ્ટેમ્બરે રમાશે. 

Join Our WhatsApp Community

 

ખાસ વાત છે કે આ ટૂર્નામેન્ટમાં 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. ટૂર્નામેન્ટમાં કુલ છ ટીમ ભાગ લેવાની છે. જેમાંથી પાંચ ટીમ ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છે. જ્યારે એક ક્વોલિફાયર ટીમ સામેલ થશે. 

આ સમાચાર પણ વાંચો :  5G સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ-આ ટેલિકોમ કંપનીનો હાથ ઉપર રહ્યો- સરકારને થઈ અધધ કમાણી

એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચ 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. તો ટૂર્નામેન્ટની ફાઇનલ 11 સપ્ટેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટની તમામ મેચનું આયોજન દુબઈ અને શારજાહમાં થશે. 

MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Exit mobile version