News Continuous Bureau | Mumbai
Asian Champions Trophy 2024 :
-
પેરિસ ઓલિમ્પિક 2024ની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમે તેનું શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે
-
ઓલિમ્પિક બાદ પોતાની પ્રથમ ઈવેન્ટ રમી રહેલી ટીમ ઈન્ડિયાએ સોમવાર, 16 સપ્ટેમ્બરના રોજ આયોજિત સેમિફાઈનલમાં દક્ષિણ કોરિયાને 4-1થી હરાવી છે
-
આ જીત સાથે ફરી એકવાર ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ રીતે વર્તમાન ચેમ્પિયન ટીમ ઈન્ડિયા તેના પાંચમા ખિતાબની નજીક પહોંચી ગઈ છે.
-
ટીમ ઈન્ડિયાની જીતનો સ્ટાર ફરી એકવાર કેપ્ટન હરમનપ્રીત સિંહ રહ્યો જેણે બે ગોલ કર્યા અને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું.
-
હવે ટીમ ઈન્ડિયા ટાઈટલ માટે યજમાન ચીન સામે ટકરાશે.
🔥🏑 𝗢𝗡𝗘 𝗦𝗧𝗘𝗣 𝗔𝗪𝗔𝗬 𝗙𝗥𝗢𝗠 𝗚𝗟𝗢𝗥𝗬! Another great performance from the men’s hockey team as India defeated South Korea, 4-1 in the semi-final to book their spot in the Asian Champions Trophy final.
🤔 Can India lift the title for the 5th time? Comment below ⤵️.… pic.twitter.com/Q6zvvLOPQP
— Sportwalk Media (@sportwalkmedia) September 16, 2024
આ સમાચાર પણ વાંચો : Waqf Amendment Bill: વકફ સુધારા વિધેયક પર જેપીસીની આગામી બેઠક 19 થી 20 સપ્ટેમ્બરે થશે, ઈમેલ દ્વારા મળ્યા અધધ 84 લાખ સૂચનો..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)