News Continuous Bureau | Mumbai
શુક્રવારે પાકિસ્તાન(Pakistan)-વેસ્ટ ઇન્ડીઝની(West Indies) વન-ડે મેચમાં(one-day match) પાકિસ્તાનનો કેપ્ટન(Captain) બાબર આઝમ(Babar Azam) એક હાથમાં વિકેટ કીપિંગ ગ્લોવ્ઝ(Wicket keeping gloves) પહેરીને મેદાનમાં ફિલ્ડિંગ(Fielding) કરતો જોવા મળ્યો હતો.
આ ભૂલને કારણે ઓન-ફિલ્ડ અમ્પાયરે(On-field umpire) પાકિસ્તાની ટીમ(Pakistan team) પર 5 રનનો દંડ ફટકાર્યો એટલે કે વેસ્ટ ઇન્ડીઝને બોનસ તરીકે 5 રન આપી દીધા હતા.
જોકે મેચમાં પાકિસ્તાન જીત્યુ હતું.
આ સમાચાર પણ વાંચો : ભારતના આ ધુરંધર ક્રિકેટર એ કર્યું સમાજસેવાનું કામ- પોતાની દિકરીના જન્મોત્સવમાં 101 છોકરીઓને માલામાલ કરી દીધી-
A rare thing happened tonight. West Indies were awarded 5 penalty runs due to illegal fielding by Pakistan.
Laws of cricket:
28.1 – No fielder other than the wicket-keeper shall be permitted to wear gloves or external leg guards. #PakvWI pic.twitter.com/WPWf1QeZcP
— Mazher Arshad (@MazherArshad) June 10, 2022