384
Join Our WhatsApp Community
ભારતના ભૂતપૂર્વ મહાન બેડમિન્ટન ખેલાડી નંદુ નાટેકરનું નિધન થયું છે. તેમણે 88 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહ્યું.
નંદુ નાટેકર ભારતના પ્રથમ બેડમિન્ટન ખેલાડી હતા જેમને દેશ માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર મેડલ જીત્યું હતું.
આ સિદ્ધી તેમણે વર્ષ 1956 માં પ્રાપ્ત કરી હતી. તેમના નિધન બાદ રમત જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
પોતાની બેડમિન્ટન કારકિર્દીમાં નંદુ નાટેકર ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચ્યા હતા. આ સિવાય તેમને 6 વખત નેશનલ ચેમ્પિયનશીપનું ટાઈટલ જીત્યું હતું.
કર્ણાટકમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ના સુપુત્ર નવા મુખ્યમંત્રી બનશે. સસ્પેન્સ પૂરું થયું. જાણો વિગત
You Might Be Interested In