News Continuous Bureau | Mumbai
ભારતના સ્ટાર રેસલર(Star Wrestler of India) બજરંગ પુનિયાએ(Bajrang Punia) વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં(World Wrestling Championship) ઈતિહાસ રચ્યો છે.
બજરંગ પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ(Bronze medal) જીત્યો છે.
બજરંગ પુનિયાએ 65 કિલો વર્ગમાં બ્રોન્ઝ મેડલ સ્પર્ધામાં પ્યુર્ટો રિકોના(Puerto Rico) સેબેસ્ટિયન રિવેરાને(Sebastian Rivera) 11-9થી હરાવ્યો
વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બજરંગ પુનિયાનો આ ચોથો મેડલ છે.
આ સાથે બજરંગ આ ચેમ્પિયનશિપમાં ચાર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે.
આ સમાચાર પણ વાંચો : વધુ એક ભારતીય ક્રિકેટરે જાહેર કરી નિવૃત્તિ- તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ- જાણો કોણ છે તે ખેલાડી
