આઇપીએલ પર કોરોના ગ્રહણ. દિલ્હી અને રાજસ્થાનની મેચ પર મહામારીની અસર, અધિકારીઓએ લીધો આ મોટો નિર્ણય

 News Continuous Bureau | Mumbai

દિલ્હી કેપિટલ્સ(Delhi Capitals) ટીમમાં વધુ એક ખેલાડી(Player) કોરોના પોઝિટિવ(Covid positive) હોવાનું જાણવા મળ્યું છે. 

કોરોના કેસોને(Covid case) ધ્યાને લઈ આઈપીએલ(IPL) મેનેજમેન્ટે દિલ્હી(Delhi) અને રાજસ્થાન(Rajasthan) વચ્ચે શુક્રવારે રમાનારી મેચનું(Match) સ્થળ બદલવામાં આવ્યું છે.

હવે દિલ્હી અને રાજસ્થાન વચ્ચેની મેચ પુણેને(Pune) બદલે મુંબઈમાં(mumbai) રમાશે.

આવતીકાલે પંજાબ(Punjab) અને દિલ્હીની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં(Wankhede Stadium) રમાશે..

અગાઉ દિલ્હીના કેમ્પમાં આવેલા કોરોના કેસને લઈને દિલ્હી અને પંજાબ વચ્ચે રમાઈ રહેલી મેચનું સ્થળ(Match place) પણ બદલવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  દિલ્હી કેપિટલ્સ vs પંજાબ કિંગ્સની મેચનું સ્થળ બદલાયું, હવે પુણેમાં નહીં અહીં મેચ રમાશે…આ કારણે BCCIએ લીધો મોટો નિર્ણય

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *