News Continuous Bureau | Mumbai
ભારતીય સ્ટાર શટલર(Indian Star Shuttler) જોડી ચિરાગ અને સાત્વિકે(Chirag and Satvik) વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં(World Badminton Championship) ઈતિહાસ રચ્યો છે.
સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી(Satvik Sairaj Ranki Reddy) અને ચિરાગ શેટ્ટીની(Chirag Shetty) સ્ટાર ભારતીય મેન્સ ડબલ્સ જોડીએ(Indian Men's Doubles Pair) વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022માં બ્રોન્ઝ મેડલ(Bronze medal) જીત્યો છે
આ સાથે જ સાત્વિક અને ચિરાગ આ ચેમ્પિયનશિપની મેન્સ ડબલ્સ કેટેગરીમાં(Men's Doubles category) બ્રોન્ઝ મેડલ જીતનારી પ્રથમ ભારતીય પુરુષ જોડી બની છે.
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ભારતનો આ 13મો મેડલ છે
આ સમાચાર પણ વાંચો : એક ભાલો ત્રણ નિશાન- ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ફરી રચ્યો ઈતિહાસ- આ લીગમાં ટાઇટલ જીતનાર બન્યો પ્રથમ ભારતીય- જુઓ વિડીયો
Join Our WhatsApp Community