Site icon News Continuous Bureau | Mumbai

બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022માં ભારતને 13મો મેડલ- આ દમદાર ખેલાડીઓની જોડીએ અપાવ્યો બોન્ઝ

News Continuous Bureau | Mumbai

ભારતીય સ્ટાર શટલર(Indian Star Shuttler) જોડી ચિરાગ અને સાત્વિકે(Chirag and Satvik) વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં(World Badminton Championship) ઈતિહાસ રચ્યો છે.

Join Our WhatsApp Channel

સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી(Satvik Sairaj Ranki Reddy) અને ચિરાગ શેટ્ટીની(Chirag Shetty) સ્ટાર ભારતીય મેન્સ ડબલ્સ જોડીએ(Indian Men's Doubles Pair) વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022માં બ્રોન્ઝ મેડલ(Bronze medal) જીત્યો છે
 
આ સાથે જ સાત્વિક અને ચિરાગ આ ચેમ્પિયનશિપની મેન્સ ડબલ્સ કેટેગરીમાં(Men's Doubles category) બ્રોન્ઝ મેડલ જીતનારી પ્રથમ ભારતીય પુરુષ જોડી બની છે.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ભારતનો આ 13મો મેડલ છે

આ સમાચાર પણ વાંચો :  એક ભાલો ત્રણ નિશાન- ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ફરી રચ્યો ઈતિહાસ- આ લીગમાં ટાઇટલ જીતનાર બન્યો પ્રથમ ભારતીય- જુઓ વિડીયો 

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version