News Continuous Bureau | Mumbai
બર્મિંગહામમાં(Birmingham) ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં(Commonwealth Games) ભારતીય ટીમનું(Indian team) શાનદાર પ્રદર્શન ચાલુ છે.
ભારતના સુધીરે(Sudhir) પેરા પાવરલિફ્ટિંગમાં(para powerlifting) ભારતને પ્રથમ વખત ગોલ્ડ મેડલ(Gold Medal) અપાવ્યો છે
સાથે મુરલી શ્રીશંકરે(Murali Srishankar) મેન્સ લોંગ જમ્પમાં(men's long jump) શાનદાર પ્રદર્શન કરી સિલ્વર મેડલ(Silver Medal) જીત્યો છે.
2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને આ છઠ્ઠો ગોલ્ડ મેડલ મળ્યો છે.
આ પહેલા મીરાબાઈ ચાનુ(Mirabai Chanu), જેરેમી લાલરિનુંગા(Jeremy Lalrinunga), અંચિતા શ્યુલી(Anchita Shuli), વિમેન્સ લૉન બોલ ટીમ(Women's Lawn Ball Team) અને ટેબલ ટેનિસ(Table tennis) મેન્સ ટીમે ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ આ કુલ 20મો મેડલ છે.
આ સમાચાર પણ વાંચો : કોમનવેલ્થમાં છવાયા ભારતીય વેઈટલિફ્ટર્સ-આ ખેલાડીએ જીત્યો બ્રોન્ઝ મેડલ- સાથે બનાવ્યો નવો રેકોર્ડ