Site icon

કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતની આ ખેલાડીએ જીત્યો સિલ્વર મેડલ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

ભારતની ઝિલ્લી દાલાબેહેરાએ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની મહિલા 49 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે. 

ઝિલ્લી દાલાબેહેરાએ કુલ 167kg (73+94) ઉપાડ્યો, જે નાઈજીરીયાના પીટર સ્ટેલા કિંગ્સલેથી પાછળ હતો, જેણે કુલ 168kg (72+96) ઉપાડ્યો.

ઝિલ્લી ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુની વેઈટ કેટેગરીમાં ભાગ લઈ રહી હતી.

મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ચેમ્પિયનશિપ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ બંનેમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો

કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ એ 2022 કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઈંગ ઈવેન્ટ છે જેમાં ગોલ્ડ મેડલ વિજેતાઓ સીધા જ ક્વોલિફાઈ કરે છે. બાકીની કોમનવેલ્થ રેન્કિંગમાંથી પસંદ કરવામાં આવશે. 

જોકે ચાનુ હજુ પણ ક્વોલિફાય થઈ શકે છે કારણ કે તે હાલમાં કોમનવેલ્થ રેન્કિંગમાં ટોચ પર છે.

રાહતના સમાચાર: મહારાષ્ટ્રનો ઓમીક્રોનનો પહેલો દર્દી સાજો થઈ ઘર ભેગો થયો, જાણો વિગત
 

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version