Site icon News Continuous Bureau | Mumbai

CWG 2022ના ભારતીય દળમાં કોરોનાની એન્ટ્રી- આ ખેલાડી કોરોનાગ્રસ્ત થતા સ્વદેશ પરત ફરશે

News Continuous Bureau | Mumbai

IPL બાદ હવે યોજાઈ રહેલ વર્લ્ડ ઈવેન્ટ(World event) કોમનવેલ્થ ગેમ્સમાં(Commonwealth Games) પણ કોરોના(Corona) એન્ટ્રી થઇ છે.

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ કોમનવેલ્થ રમવા ગયેલ ભારતીય દળમાં(Indian Force) કોરોનાનો પ્રથમ કેસ(Covid Case) મળી આવ્યો છે. 

રિપોર્ટ અનુસાર ભારતની ખેલાડી નવજોત કૌર(Navjot Kaur) કોવિડ-19 પોઝીટિવ(COvid19 positive) મળી આવ્યા છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમની(Indian women's hockey team) મિડફિલ્ડર ખેલાડી(midfielder player) નવજોત કૌર કોરોના પોઝીટિવ મળી આવતા તેઓ હવે સ્વદેશ પરત ફરશે.

આ સમાચાર પણ વાંચો : ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર- ફરી એકવાર મેદાનમાં ચોકા છક્કા મારતા જોવા મળશે દાદા- શરૂ કરી દીધી તૈયારીઓ- જુઓ ફોટોગ્રાફ

India Kabaddi Gold Medal Iran Final કબ્બડ્ડીમાં ભારતે ફરી રચ્યો ઈતિહાસ રોમાંચક ફાઈનલમાં ઈરાનને પછાડી જીત્યો ગોલ્ડ મેડલ, વિશ્વ ચેમ્પિયન તરીકે દબદબો કાયમ!
India Wins Kabaddi Gold Medal ભારતે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ મેડલ ધબકારા થંભાવી દે તેવી ફાઇનલમાં ઈરાનને હરાવી રચ્યો ઈતિહાસ!
Asian Games 2026 એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતની શાનદાર સિદ્ધિ અનંત જીત સિંહ નરુકા અને પરિનાઝ ધાલીવાલે મિક્સ્ડ સ્કીટ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો!
Asian Games Badminton Bronze India એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ સેમિફાઇનલમાં ચીન સામે ૩૧ થી સંઘર્ષપૂર્ણ હાર બાદ સંતોષ માનવો પડ્યો!
Exit mobile version