ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જાન્યુઆરી 2022
બુધવાર.
ક્રિકેટ પર એક વાર ફરી કોરોનાના વાદળ છવાયા છે.
કોરોના વાયરસની તાજા લહેરના કારણે બીસીસીઆઈએ રણજી ટ્રોફીને કેટલાક સમય માટે ટાળી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રણજી ટ્રોફી ઉપરાંત કર્નલ સીકે નાયડૂ ટ્રોફી, મહિલા ટી -20 લીગને હાલ ટાળી દેવામાં આવ્યા છે.
રણજી ટ્રોફી, કર્નલ સી કે નાયડૂ ટ્રોફીની શરુઆત જાન્યુઆરીમાં થવાની હતી. જ્યારે મહિલા ટી- 20લીગની શરુઆત ફેબ્રુઆરીમાં થવાની હતી.
