News Continuous Bureau | Mumbai
બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022(Commanwealth games 2022)માં ભારતીય મહિલા હોકી ટીમે(Hocky women team) શાનદાર પ્રદર્શન કર્યું.
ભારતીય મહિલા હોકી ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત બ્રોન્ઝ(bronze) મેડલ જીત્યો છે.
ફુલ ટાઈમમાં આ મેચ 1-1થી ડ્રો થઈ હતી પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે કમાલ કરી દીધો.
કેપ્ટન સવિતા પૂનિયાના જોરદાર સેવ અને સોનિકા નવનીતના ગોલના દમ પર ભારતે 2-1થી શૂટઆઉટ પણ જીતી લીધો.
WHAT A GAME! lLook at Celebration
India came out winners against New Zeeland!
After conceding a goal in the last 30 seconds, and then missing out the first penalty shot.
Bronze medal for the #IndianWomenshockey team! #hockeyindia #indvsnz #indianwomenhockey #CWG2022India pic.twitter.com/B422zDcDc2— Neeraj Mishra (@NeerajShuttler) August 7, 2022
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ છત્રી, રેઇનકોટ સાથે જ રાખજો.. મુંબઈ માટે હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો..