ભારતીય મહિલા હોકી ટીમે કર્યો કમાલ, 16 વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત જીત્યો આ મેડલ અને પછી જોરદાર ઉજાણી- જુઓ વિડીયો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022(Commanwealth games 2022)માં ભારતીય મહિલા હોકી ટીમે(Hocky women team) શાનદાર પ્રદર્શન કર્યું.  

ભારતીય મહિલા હોકી ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત બ્રોન્ઝ(bronze) મેડલ જીત્યો છે. 

ફુલ ટાઈમમાં આ મેચ 1-1થી ડ્રો થઈ હતી પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે કમાલ કરી દીધો. 

કેપ્ટન સવિતા પૂનિયાના જોરદાર સેવ અને સોનિકા નવનીતના ગોલના દમ પર ભારતે 2-1થી શૂટઆઉટ પણ જીતી લીધો.

 

આ સમાચાર પણ વાંચો :  મુંબઈગરાઓ છત્રી, રેઇનકોટ સાથે જ રાખજો.. મુંબઈ માટે હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More