આઈપીએલમાં પહેલી વખત પ્રવેશ કરનારી ટીમ ગુજરાત ટાઈટન્સ નું થીમ સોંગ આવી ગયું, ‘આવવા દે….’ જુઓ વિડિયો અને સાંભળો તે ગીત…

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાતની ટીમ પહેલી વખત મેચ રમવા જઈ રહી છે. ગુજરાતની ટીમના સુકાની હાર્દિક પંડ્યા છે. હવે જ્યારે ટીમ પહેલી વખત મેદાનમાં ઉતારવાની છે ત્યારે ટીમ મેનેજમેન્ટે ગુજરાતનું થીમ સોંગ રજૂ કર્યું છે. જાણીતા ગાયક આદિત્ય ગઢવી એ આ ગીત ગાયું છે. તેમજ જે ગુજરાતી શબ્દ ક્રિકેટ રમતી વખતે દરેક બેૉ્સમેન  બોલર ને કહેતો હોય છે,  તે શબ્દની આસપાસ આ ગીત વિંટળાયેલુ છે …  ‘આવવા દે….’   આ ગીતને ગુજરાત titans ના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવ્યું છે. તમે પણ સાંભળો આ ગીત….

આ સમાચાર પણ વાંચો :વિશ્વની આ નંબર વન ટેનિસ ખેલાડીએ માત્ર 25 વર્ષની વયે નિવૃતિની કરી જાહેરાત, સ્પોર્ટ્સ જગત સ્તબ્ધ

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More