330
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દિલ્હી કેપિટલ્સની(Delhi Capitals) ટીમ પોતાની આગામી મેચ(cricket amtch) માટે પુણે(Pune) જઈ શકશે નહીં.
દિલ્હી કેપિટલ્સ ટીમનો વધુ એક ખેલાડી(cricketer) કોરોના પોઝિટિવ(Covid positive) થતા આખી ટીમને ક્વોરેન્ટાઇન(Quarantine) કરવામાં આવી છે.
હવે જ્યાં સુધી RT-PCR ટેસ્ટ ન થાય ત્યાં સુધી આખી ટીમને ક્વોરેન્ટાઇન કરવાનો ટીમ મેનેજમેન્ટે(Team Management) નિર્ણય લીધો છે.
જોકે હાલ જે ખેલાડીનો ટેસ્ટ પોઝિટિવ(Positive) આવ્યો છે તેની પુષ્ટિ થવાની બાકી છે.
અગાઉ દિલ્હી કેપિટલના ફિઝિયો કોરોના સંક્રમિત થયા છે.
કેપિટલ્સ પાંચ મેચમાં બે જીત સાથે આઠમા સ્થાને છે.
આ સમાચાર પણ વાંચો : ‘ઇંગ્લેન્ડના જૉ રૂટે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી, આ કારણોસર લીધો મોટો નિર્ણય, જાણો વિગતે
You Might Be Interested In