IPL પર કોરોના ગ્રહણ : ફિઝિયો બાદ હવે આ ટિમનો એક ખેલાડી થયો સંક્રમિત, આખી ટીમ કવોરન્ટાઈન

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દિલ્હી કેપિટલ્સની(Delhi Capitals) ટીમ પોતાની આગામી મેચ(cricket amtch) માટે પુણે(Pune) જઈ શકશે નહીં.  

દિલ્હી કેપિટલ્સ ટીમનો વધુ એક ખેલાડી(cricketer) કોરોના પોઝિટિવ(Covid positive) થતા આખી ટીમને ક્વોરેન્ટાઇન(Quarantine) કરવામાં આવી છે. 

હવે જ્યાં સુધી RT-PCR ટેસ્ટ ન થાય ત્યાં સુધી આખી ટીમને ક્વોરેન્ટાઇન કરવાનો ટીમ મેનેજમેન્ટે(Team Management) નિર્ણય લીધો છે.

જોકે હાલ જે ખેલાડીનો ટેસ્ટ પોઝિટિવ(Positive) આવ્યો છે તેની પુષ્ટિ થવાની બાકી છે. 

અગાઉ દિલ્હી કેપિટલના ફિઝિયો કોરોના સંક્રમિત થયા છે.

કેપિટલ્સ પાંચ મેચમાં બે જીત સાથે આઠમા સ્થાને છે.

આ સમાચાર પણ વાંચો : ઇંગ્લેન્ડના જૉ રૂટે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી, આ કારણોસર લીધો મોટો નિર્ણય, જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More