Dipa Karmakar Retirement : ભારતને અપાવ્યો ગોલ્ડ.. ઓલિમ્પિકમાં રચ્યો ઇતિહાસ.. ભારતની આ સ્ટાર જિમાન્સ્ટ એ લીધો સંન્યાસ..

Dipa Karmakar Retirement : 31 વર્ષની દીપા કર્માકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી છે.

by kalpana Verat
Dipa Karmakar Retirement First female Indian Olympian gymnast Dipa Karmakar announces her retirement aged 31

  News Continuous Bureau | Mumbai

 Dipa Karmakar Retirement :

  • ભારતની સ્ટાર જિમ્નાસ્ટ દીપા કરમાકરે પ્રૉફેશનલ જિમ્નેસ્ટિક્સમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 

  • આ માહિતી તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે શેર કરી છે. 

  • આ વર્ષે જ દીપા કર્માકર એશિયન ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય જિમ્નાસ્ટ બની હતી.

  • તમને જણાવી દઈએ કે, રિયો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેલી દીપાએ 2014 કોમનવેલ્થ ગેમ્સમાં જિમ્નાસ્ટિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

  • કોમનવેલ્થ ગેમ્સમાં આવું કરનારી તે પ્રથમ ભારતીય પણ બની હતી.

  •  ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પૉસ્ટ શેર કરતી વખતે દીપાએ લખ્યું, ‘મેટને વિદાય! મારી સફરનો ભાગ બનેલા દરેકનો આભાર. આગળના પ્રકરણ તરફ. 

 

 

આ સમાચાર પણ વાંચો: Irani Cup 2024: મુંબઈ બન્યું ઈરાની કપનું વિજેતા, રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે મેચ ડ્રો થઈ છતાં 27 વર્ષ પછી જીત્યું આ ટાઈટલ..

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More