News Continuous Bureau | Mumbai
એશિયા કપ 2022(Asia Cup 2022) પહેલા ટીમ ઈન્ડિયાને(Team India) મોટો ઝટકો લાગ્યો છે.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Fast bowler Jasprit Bumrah) બાદ હવે કોચ રાહુલ પણ ટૂર્નામેન્ટમાંથી(tournament) બહાર થઈ શકે છે.
કારણ કે, રાહુલ દ્રવિડ(Rahul Dravid) કોરોના પોઝિટિવ(Corona positive) થયા છે.
આવી સ્થિતિમાં રાહુલ દ્રવિડની જગ્યાએ VVS લક્ષ્મણ(VVS Laxman) એશિયા કપની શરૂઆતની મેચોમાં મુખ્ય કોચની ભૂમિકા(Role of Head Coach) ભજવતો જોવા મળી શકે છે. .
ઉલ્લેખનીય છે કે એશિયા કપ આ જ શનિવારે એટલે કે, 27 ઓગષ્ટથી શરૂ થવા રહ્યો છે અને ભારતની મેચ 28 તારીખે છે.
આ સમાચાર પણ વાંચો : એશિયા કપમાં આ દિગ્ગજ ખેલાડી પાકિસ્તાનની ટીમમાં નહીં હોય
Join Our WhatsApp Community