270
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઈંગ્લેન્ડના(England) એકમાત્ર વન ડે વર્લ્ડ કપ(ODI World Cup) વિજેતા કેપ્ટન ઈનો મોર્ગને(Eno Morgan) આંતરરાષ્ટ્રીય સ્તરેથી(Internationally) નિવૃત્તિ(Retirement) જાહેર કરી દીધી છે.
મોર્ગન ઈંગ્લેન્ડનો સૌથી સફળ વનડે કેપ્ટન(ODI Captain) રહ્યો છે.
તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વખત ઈંગ્લેન્ડને ODI વર્લ્ડકપ (2019)નો ખિતાબ જીતાડ્યો છે.
મોર્ગને 126 વનડેમાં ઈંગ્લિશ ટીમની(English team) કેપ્ટનશિપ(કેપ્ટનશિપ )કરી હતી, જેમાં ટીમ 76 જીતી હતી.
આ સમાચાર પણ વાંચો : સચીન તેંડુલકરનો દિકરો ઇંગ્લેંડની આ મહિલા ક્રીકેટર સાથે બધે ફરી રહ્યોં છે. જુઓ તે બ્યુટીફુલ મહિલા ક્રીકેટરના ફોટા
You Might Be Interested In