317
Join Our WhatsApp Community
- ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર બીએસ ચંદ્રશેખર ની તબિયત ખરાબ થતાં તેમને બેંગલુરુ ના એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
- હાલ તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. તેમની ઉંમર ૭૫ વર્ષની છે
- તેઓ મેચ જોઈ રહ્યા હતા તે સમયે તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ
You Might Be Interested In
